Jokes

Add Your Entry

પત્ની શાક લેતી વખતે એટલા બધા ભાવતાલ કરાવતી હતી કે, છેવટે ભૂરાથી બોલાઇ ગયું: જલદી લઈ લે, જે લેવું હોય એ. મારે હજી ઓફિસ જવાનું છે. . . પત્ની: તમે વચ્ચે ના બોલો. જલદી કરવામાં ને કરવામાં તો તમે ભીટકાઇ ગયા. હવે આમાં મારે એ ભૂલ નથી કરવી.

Author: Hitendra Vasudev Read More...

ગર્લફ્રેન્ડ તેના બોયફ્રેન્ડની છાતિ પર માથુ રાખીને કહે છે: જાનુ, તારું દિલ તો કડક અને મુલાયમ છે... . . બોયફ્રેન્ડ: વેવલી ના થા. કડક લાગે છે એ માવો છે અને મુલાયમ લાગે છે એ ચૂનાની પડીકી છે.

Author: Hitendra Vasudev Read More...

છોકરી: તમારો મોબાઇલ તો બહુ સરસ છે. કેટલામાં લીધો. . . છોકરો: લીધો નથી. રેસમાં જીત્યો. . . છોકરી: અરે વાહ, કેટલા લોકો હતા રેસમાં. . . છોકરો: ત્રણ જણ. હું, પોલિસવાળો અને મોબાઇલ શોપવાળો.

Author: Hitendra Vasudev Read More...

ટીચર: તું દરરોજ સ્કૂલે મોડો જ કેમ આવે છે? . . ચીંટુ: રસ્તામાં એક બોર્ડ મારેલું છે, તેના કારણે. . . ટીચર: એવું તો શું બોર્ડ મારેલું છે? . . ચીંટુ: 'આગળ સ્કૂલ છે. મહેરબાની કરીને ધીમે ચાલો.'

Author: Hitendra Vasudev Read More...

રાજકોટથી છોકરાવાળા સુરત છોકરી જોવા આવ્યા. . . છોકરી: તમે શું કરો છો? . . છોકરો: આપણે રાજકોટમાં રેસકોર્સમાં  'ગ્રીન સ્ટીક વૂડ'નો બિઝનેસ છે. છોકરી: એટલે શું? . . છોકરો: દાતણ વેચુ છું ગાંડી...

Author: Hitendra Vasudev Read More...

ચાલતી ટ્રેને ટી.સી. કહી રહ્યો હતો : ટિકિટ બતાવો, ટિકિટ બતાવો

સરદાર : લો, દેખો.

ટી.સી. : અબે , એ તો પ્લેટફોર્મ ટિકિટ હૈ....

સરદાર : હમ કો ભી તો પ્લેટફોર્મ પર હી ઉતરના હૈ તો વહી ટિકિટ લેંગે ના !

Author: Hitendra Vasudev Read More...

પપ્પુ એક દુકાનમાં ખુશ થતો-થતો ગયો. . . પપ્પુ: 1 Bhk નો ભાવ શું છે? દુકાનદાર: ભાઈ આ રેડિમેડ ગાર્મેન્ટ્સની દુકાન છે. . . પપ્પુ: પણ બહાર તો લખ્યું છે, "Flat 50% off" . . દુકાનદાર હજી કોમામાંથી બહાર નથી આવ્યો.

Author: Hitendra Vasudev Read More...

દુકાનદાર : તમારી પાસે મોબાઈલ હતો તો પછી લેટર કેમ લખ્યો ?

સંતા : મૈંને ફોન કિયા તો જવાબ મિલા 'પ્લીઝ ટ્રાય લેટર' ફિર મેં ક્યા કરતા ?

Author: Hitendra Vasudev Read More...

Most Viewed Jokes

Most Viewed Author