Jokes

Add Your Entry

સરકારી હોસ્પિટલ:.

દરદી: અરેરેરે, કંટાળી ગયો હું તો બિમારીથી

. આના કરતાં તો મરી જવું સારું...

ડૉક્ટર: અમે એ માટે જ પૂરતો

પ્રયત્ન કરી તો રહ્યા જ છીએ...!!

Author: Hitendra Vasudev Read More...

છોકરી : ડિયર, આપણે ક્યાં જઈ રહ્યા છીએ ?

છોકરો : લોંગ ડ્રાઈવ પર.

છોકરી : તે મને પહેલેથી કેમ ન કહ્યું ?

છોકરો : મને પણ હમણાં બ્રેક ફેઈલ થઇ પછી જ ખબર પડી.

Author: Hitendra Vasudev Read More...

ભિખારી : હે સુંદરી, અંધો કો પાંચ રૂપિયા દે દે.

પતિએ 10 રૂપિયા આપ્યા પત્ની ગરમ થઈ.

કેમ પૈસા વધી ગયા છે ?

પતિ : ના, ના, એ ખરેખર જ આંધળો છે.

Author: Hitendra Vasudev Read More...

એક વ્યક્તિની પત્ની કિડનેપ થઈ ગઈ.

કિડનેપરે તેના પતિને ફોન લગાવ્યો; જો આજે રાત 

સુધીમાં રૂપિયા ન આપ્યા તો તારી પત્નીને મારી નાખીશું.

પતિ ચૂપ રહ્યો..

બીજા દિવસે પાછો ફોન આવ્યો: જો આજે રાત સુધીમાં

રૂપિયા ન આપ્યા તો તારી પત્નીના ટુકડા-ટુકડા

કરીને કાગડા-કુતરાને ખવડાવી દઈશ.

પતિ ચૂપ...

ત્રીજે દિવસે ફોન આવ્યો; આજે રાત સુધીમાં.

રૂપિયા ન આપ્યા તો તારી પત્ની તને 

સહિસલામત પાછી આપી દઈશું.

પતિ : રૂપિયા બોલ તું.. ડરાવે છે કોને ?

Author: Hitendra Vasudev Read More...

ટીચરે - ગધેડાની સામે પાણીની બાલ્ટી મૂકી

અને દારૂની બોટલ મૂકી

ગધેડા પાણી પી લીધું 

ટીચર - હવે તમને આનાથી શું શીખયું ?

છાત્ર - કે જે હધેડા હોય છે એ દારૂ નહી પીતા !!! 

 

 

Author: Hitendra Vasudev Read More...

પતિ: તારા બાપાને દાઝ્યા પર ડામ દેવાની બહુ આદત છે. . . પત્ની: કેમ શું થયું? . . પતિ: આજે સવારે મને ફોન કરીને પૂછતા હતા કે, મારી દિકરી સાથે લગ્ન કરીને ખુશ તો છો ને?

Author: Hitendra Vasudev Read More...

ટીચર: કહો તો સ્ટૂડન્સ, જવાની અને ઘડપણમાં શું ફરક હોય છે? . . ચંદુ: એકદમ સિંપલ વાત છે ટીચર.. જવાનીમાં મોબાઇલમાં સુંદર છોકરીઓના નંબર હોય છે. જ્યારે... ઘડપણમાં ડૉક્ટરોના... 

Author: Hitendra Vasudev Read More...

सवारे गांठिया...........
बपोरे ढोकडा.......
सांजे भजिया......
अने राते कायमचूणॅ....
पछी बीजे दिवसे सवारे "अच्छे दिन" आवे तो ठीक नहीं तो दिवसभर .....
"खुशबू गुजरात की "......
अने राते कायमचूणॅ....
पछी बीजे दिवसे सवारे "अच्छे दिन" आवे तो ठीक नहीं तो दिवसभर .....
"खुशबू गुजरात की "......

Author: Hitendra Vasudev Read More...

Most Viewed Jokes

Most Viewed Author