Jokes

Add Your Entry

૧.

OLX પર એક જબરજસ્ત એડ: . . નવો નક્કોર શેરવાની શૂટ, માત્ર એક જ વાર પહેર્યો છે, "અને તે પણ ભૂલથી"

૨.

પહેલું સુખ તે જાતે નર્યા…………
તો છેલ્લું સુખ એ..

છેલ્લું સુખ એ ફૅરા ફર્યા!!

૩.

પ્રેમ અને સિગારેટ...

પ્રેમ અને સિગારેટ વચ્ચે એક સમાનતા છે !!!
બંને હોઠો પર ખુશી લાવે છે ! 
પણ
હૃદય માં દુખ લાવે છે !!

૪.

ધડિયાળ હોય તો 'રોલેક્ષ' જેવી...
...
બાકી 'રાડો' તો ઘરવાળી રોજ પાડે છે !

૫.

આટલું બધું ભણીભણીને શું ફાયદો ? જો બાર- બાર વરસ ઇંગ્લીશ ભણવા છતાં હજી કોઇને ખબર નથી કે જલેબી અને ફાફડાને ઇંગ્લીસમાં શું કહેવાય....

૬.

જે ની જોડે ફાવતું હોય એને 
આખો પેંડો આપવાનો... 
ના ફાવતું હોય એને સાંકરીયા
આપવા ના....

૭.

એક કિલ્લો બનાવવા માટે હજારો કારીગરો જોઈએ.
એક રાષ્ટ્રની રક્ષા કરવા માટે લાખો સૈનિકો જોઈએ.
પણ આખા ઘરને ઘર બનાવવા માટે એક સ્ત્રી જ બસ છે.
આવો આજે આપણે એનો આભાર માનીએ : થેન્ક યુ કામવાળી !!

૮.

દિગ્વિજયસિંહ અને અમૃતાનાં લગ્ન એ એવી છોકરીઓના ગાલ પર સણસણતો તમાચો છે કે જે છોકરીઓ છોકરાની જરાક અમસ્તી ટાલ જોઇને કાકા કાકા કહીને તેમનું દિલ તોડી નાખે છે

૯.

પતિ સાથે રહેવું એ “પાર્ટ ઓફ લીવીંગ છે”…..પણ વર્ષો સુધી એ જ પતિ જોડે રહેવું એ “આર્ટ ઓફ લીવીંગ છે”

૧૦.

ચોક્કસથી હાર્ટ અટેક આવી જાય છે, જ્યારે લગ્નનાં વર્ષો બાદ પણ સાસરિયાં કહે, અમારી દિકરી તો ગાય જેવી છે

૧૧.

સારું છે કે લગ્નમાં “રીઝર્વેશન” નથી, નહિ તો એશ્વર્યારાયના લગ્ન જીતનરામ માંઝી સાથે અને માયાવતીના લગ્ન ઋત્વિક રોશન સાથે થઇ ગયા હોત અને ગુર્જર લોકો હેમામાલીની માટે ધરણા પર બેસી ગયા હોત.

હર્ષદ અશોડીયા

Author: Harshad Ashodiya Read More...

પટેલ અને બાપુની ગાડીનો એક્સિડેન્ટ થયો.

પટેલઃ મેં હેડ-લાઇટ બતાવીને તને સાઇડમાં જાવાનું તો કીધું'તુ...

બાપુઃ નવરીના, મેં વાઇપર ચાલુ કરીને ના તો પાડી'તી

Harshad Ashodiya

Author: Harshad Ashodiya Read More...

ટીચર: માન્યતા અને વહેમમાં શું ફરક છે? . . મોન્ટુ: તમે બહુ સુંદર લાગો છો એ અમારી માન્યતા છે અને અમે હજી બાળકો જ છીએ એ તમારો વહેમ છે!!!

Author: Hitendra Vasudev Read More...

કર્મચારીઃ સર મેં મારા આધારકાર્ડને મારા બેંક અકાઉન્ટ સાથે લિંક પણ નથી કરાવ્યુ, તો પણ મારા અકાઉન્ટમાં ગેસના 200 રૂપિયાની સબસીડી આવી ગઈ. બોસઃ અર ભાઈ, એ સબસીડી નથી તારૂ ઈન્ક્રીમેન્ટ છે

Author: Hitendra Vasudev Read More...

ટીચર: સૌથી વધુ નશીલું શું હોય છે? . . સ્ટુડન્ટ: પુસ્તક . . ટીચર: એ કેવી રીતે? . . સ્ટુડન્ટ: હાથમાં લેતાં જ ઊંઘ આવવા લાગે છે.

Author: Hitendra Vasudev Read More...

મંડપમાં દુલ્હનને મોં ઝુકાવીને બેઠેલી જોઈને વડીલ મહીલા બોલીઃ “વહુ કેટલી સુશીલ અને સંસ્કારી છે, જ્યારથી બેઠી છે ત્યારથી ઉંચી નજર કરીને નથી જોયુ.” પાછળથી અવાજ આવ્યોઃ માજી જરા ધ્યાનથી જુઓ, વહુ whatspp પર online છે

Author: Hitendra Vasudev Read More...

ભિખારી : ‘પહેલાં તમે દસ રૂપિયા આપતા હતા. પછી પાંચ કર્યા અને હવે ફક્ત એક જ રૂપિયો આપો છો. આવું કેમ ?’
શેઠ : ‘પહેલાં હું કુંવારો હતો. પછી લગ્ન કર્યા ને હવે છોકરા પણ છે. એટલે શું કરું દોસ્ત ?’
ભિખારી : ‘હમ્મ…… એટલે તમે મારા પૈસાથી જ ઘર ચલાવો છો, એમ ને ?’
***********

એક કિલ્લો બનાવવા માટે હજારો કારીગરો જોઈએ.
એક રાષ્ટ્રની રક્ષા કરવા માટે લાખો સૈનિકો જોઈએ.
પણ આખા ઘરને ઘર બનાવવા માટે એક સ્ત્રી જ બસ છે.
આવો આજે આપણે એનો આભાર માનીએ : થેન્ક યુ કામવાળી !!
***********

છોકરો : ‘વ્હાલી, તારા માટે મારા હૃદયના દ્વાર ખુલ્લાં છે.’
છોકરી : ‘સેન્ડલ કાઢું કે….’
છોકરો : ‘કંઈ જરૂર નથી. આ કંઈ મંદિર થોડું છે !’
***********

પતિ, પત્નીના ફોટા પર ચપ્પું ફેંકી રહ્યો હતો. અને દરેક વખતે ચૂકી જતો હતો.
અચાનક પત્નીનો ફોન આવ્યો : ‘હાય, શું કરે છે ?’
પતિએ પ્રામાણિકતાથી જવાબ આપ્યો : ‘Missing You.’
 
Author: Gurjar Upendra Read More...

Most Viewed Jokes

Most Viewed Author