Jokes

Add Your Entry

બૂરખો પહેરો

Author: dhruv Upendra

Date: 27-02-2015   Total Views : 324

એક ઉંમરલાયક સ્ત્રી બ્યુટી ક્લિનિકમાં જઈને....

શું મારા ચહેરા પરની કરચલીઓ દૂર થઈ શકે ? મારા ચહેરા પરના કાળા ડાઘ દૂર થઈ શકે ? હું જુવાન જેવી દેખાઈ શકું ? 

બ્યુટિશિયનઃ હા, ચોક્કસ થઈ શકો ! એકાદ લાખ રૂપિયા આપો તો કરી દઈએ. 

સ્ત્રીઃ સસ્તામાં સસ્તો ઉપાય બતાવો. 

બ્યુટિશિયનઃ એમ કરો...200 રૂપિયાનો બૂરખો લાવીને પહેરો. 

Most Viewed Jokes

Most Viewed Author