Jokes

Add Your Entry

Gujarati Joke

Author: Deval Talati

Date: 23-04-2015   Total Views : 404

દીકરી (ફોન પર) - માં મારે  તારા જમાઈથી ઝગડો થઈ ગયું છે 
હું ત્યાં , તો હું બે અઠવાડિયા ત્યાં રોકાવા આવી રહી છું 
 
માં- નહી દીકરી એવા લોકોને આવી મજા ન કરવા દેવાય , 
 
એને તો એમના કર્મોની સજા આપો.. 
બેટા તુ ત્યાં જ રહેજે હું પણ 
ત્યાં 2 મહિના માટે રોકાવા આવી રહી છું!!! 

Most Viewed Jokes

Most Viewed Author