Jokes

Add Your Entry

તમારા પતિની જગ્યા લઈ શકુ?

Author: Hitendra Vasudev

Date: 08-05-2015   Total Views : 447

એક સુંદર સ્ત્રીનો બિમાર પતિ મરી ગયો. તેની દફનવિધિના બીજા દિવસે પડોશી તેના ઘેર આવ્યો
 
ધીરેથી તે સ્ત્રીને કહ્યુઃ ભાભી, ચિંતા ન કરતા હું છુ ને...

સ્ત્રીઃ હવે તો તમારે જ મદદ કરવી પડશે.

પડોશીની હિંમત વધી ગઈઃ ભાભીજી, શું હું તમારા પતિની જગ્યા લઈ શકુ?

સ્ત્રીઃ લઈ તો શકો છો, પરંતુ કબ્રસ્તાનવાળા પાસેથી તેની મંજૂરી લેવી પડશે કે તે જીવતા લોકોને દફનાવે છે કે કેમ.

Most Viewed Jokes

Most Viewed Author