Jokes

Add Your Entry

છગનબાપુ

Author: Hitendra Vasudev

Date: 25-06-2015   Total Views : 254

છગનબાપુનો એક્સિડન્ટ થયો

ડૉક્ટર : 'ટાકા લેવા પડશે .....'

છગનબાપુ : 'કેટલા રૂપિયા થશે ?'

ડૉક્ટર : 'સાત હજાર રૂપિયા.'

છગનબાપુ : 'ગધેડા ! ટાંકા લેવાના છે, એમ્બ્રોઈડરી નથી કરવાની....'

Most Viewed Jokes

Most Viewed Author