Gujarati Magazines

No.
Name
Owner
Description
1
ઈન્દુકુમાર જાની
વંચિતો દલિતોના પ્રશ્નોને પ્રગટાવતું પાક્ષિક
2
હર્ષા બાડકર
રૅશનલીઝમ પરનું માસિક
3
કિશોરભાઈ રાવળ
કલા, કવિતા, વાર્તા, લેખ, વાનગી, અને સાહિત્યની સરવાણી વહેવડાવતું ઈનટરનેટ પરનું દ્વિમાસિક મેગેઝીન. લોકપ્રિય કવિઓ તેમજ પ્રખ્યાત સાહિત્યકારોની સુંદર રચનાઓ. ( યુનીકોડમાં નથી)
4
જગદીશ શાહ
શિવામ્બુ ચિકિત્સા
5
યોગેશ વૈદ્ય
રુચિઘડતરને વરેલું ગુજરાતી કવિતાનું ઈ-સામયિક.
6
બિપિન શ્રોફ
વૈચારિક ક્રાંતિ દ્વારા માનવીય ગૌરવને વરેલું માસિક
7
જગદીશ પટેલ
વ્યાવસાયિક આરોગ્ય અને સલામતીના પ્રશ્નોની ચર્ચા કરતી કામદારોનું માસિક
8
યોગેશ જોશી
ગુજરાતી સાહિત્ય પરિષદ’, અમદાવાદનું સાહિત્યિક માસિક
9
કિશન ગોરડિયા
ગાંધી અને સર્વોદયવિચારને પ્રસારતું માસિક
10
એકત્ર ફાઉન્ડેશન
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
11
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્ત‍ક મંડળ
બાળકોને જીવનઘડતરમાટે વિકાસ સામગ્રી પૂરું પાડતું મેગેઝિન
12
Children's University
સંશોધન, શિક્ષણ, પ્રશિક્ષણ અને વિસ્તરણ સેવાઓ