| 1 | નયા માર્ગ | ઈન્દુકુમાર જાની | વંચિતો દલિતોના પ્રશ્નોને પ્રગટાવતું પાક્ષિક |
| 2 | વિવેકપંથી | હર્ષા બાડકર | રૅશનલીઝમ પરનું માસિક |
| 3 | કેસૂડાં | કિશોરભાઈ રાવળ | કલા, કવિતા, વાર્તા, લેખ, વાનગી, અને સાહિત્યની સરવાણી વહેવડાવતું ઈનટરનેટ પરનું દ્વિમાસિક મેગેઝીન. લોકપ્રિય કવિઓ તેમજ પ્રખ્યાત સાહિત્યકારોની સુંદર રચનાઓ. ( યુનીકોડમાં નથી) |
| 4 | શિવામ્બુ | જગદીશ શાહ | શિવામ્બુ ચિકિત્સા |
| 5 | નિસ્યંદન | યોગેશ વૈદ્ય | રુચિઘડતરને વરેલું ગુજરાતી કવિતાનું ઈ-સામયિક. |
| 6 | માનવતા | બિપિન શ્રોફ | વૈચારિક ક્રાંતિ દ્વારા માનવીય ગૌરવને વરેલું માસિક |
| 7 | સલામતી | જગદીશ પટેલ | વ્યાવસાયિક આરોગ્ય અને સલામતીના પ્રશ્નોની ચર્ચા કરતી કામદારોનું માસિક |
| 8 | પરબ | યોગેશ જોશી | ગુજરાતી સાહિત્ય પરિષદ’, અમદાવાદનું સાહિત્યિક માસિક |
| 9 | સદ્ભાવના સાધના | કિશન ગોરડિયા | ગાંધી અને સર્વોદયવિચારને પ્રસારતું માસિક |