પ્રિય મિત્રો,
’ગુજરાતીલેક્સિકોન’ અને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી ભાષા અને કમ્પ્યૂટર–સજ્જતા કાર્યશાળાનું 5 સત્રમાં આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ઘણો સફળ રહ્યો.
કાર્યશાળાની કાર્યવાહી તમે ઓનલાઈન પણ માણી શકો છો. તેની લિંક નીચે મુજબ છે :
http://blog.gujaratilexicon.com/2012/10/11/detail-report-on-gsp-gl-workshop-about-all-5-session/
ગુજરાતીલેક્સિકોનના સુવિચાર(Quote) વિભાગમાં ગાંધીજી, સ્વામી વિવેકાનંદ વગેરેના સુવિચારો વાંચી શકાય છે. તેની લિંક નીચે મુજબ છે :
http://www.gujaratilexicon.com/Quotes/
ઇમેલ દ્વારા રોજનો નવો સુવિચાર મેળવવા માટે આપ સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. જેની લિંક નીચે મુજબ છે :
http://tinyurl.com/9vn7zmv

Bhagvatgomandal

Gujaratilexicon

ગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેલ કરી સંપર્ક સાધી શકો છો અથવા 079- 40049325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો

Arnion Technologies aims to leverage the emerging and contemporary technology innovations with its creative insights and ingenuity to create world-class awe-inspiring digital solutions for the customers.