ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીના પ્રણેતા ગુજરાતીલેક્સિકોનના સ્થાપક

વિરલ સ્વપ્નદૃષ્ટા, કુશળ ઉદ્યોગપતિ અને સદૈવ સેવાપરાયણ

શ્રી રતિલાલ પ્રેમચંદ ચંદરયાને

સ્મરણાંજલિ

: વક્તવ્ય :

ધીરુભાઈ ઠાકર , રાજેન્દ્ર ખીમાણી

કુમારપાળ દેસાઈ, મકરંદ મહેતા

રાજેન્દ્ર પટેલ, અશોક કરાણિયા

: સંસ્થાઓ :

  • ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી
  • ગુજરાત વિદ્યાપીઠ
  • ગુજરાત વિદ્યાસભા
  • માતૃભાષા અભિયાન
  • અર્નિઓન ટૅક્નૉલૉજીસ
  • ગુજરાતીલેક્સિકોન
  • ગુજરાતી સાહિત્ય પરિષદ
  • ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ
  • ગુજરાત સાહિત્ય સભા
  • વિદ્યાવિકાસ ટ્રસ્ટ

સમય : 21 ઑક્ટોબર 2013, સોમવારે, સાંજે પાંચ વાગ્યે

સ્થળ : ગુજરાત વિશ્વકોશ ભવન, રમેશપાર્ક સોસાયટી, વિશ્વકોશ માર્ગ,

ઉસ્માનપુરા, અમદાવાદ – 380 013. ફોન : 079 – 2755 1703

RSVP : પ્રજ્ઞા દેસાઈ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી, ફોન – 079 – 2676 2082