પ્રિય મિત્રો,
ગુજરાતીલેક્સિકોન’ ભાષાપ્રેમીઓ માટે ગુજરાતી ભાષાના વટવૃક્ષ સમાન છે. આ વટવૃક્ષમાં ઘણી વડવાઈઓ(વિભાગો) છે. જેમ કે, વિવિધ શબ્દકોશો, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો, શબ્દસમૂહ માટે એક શબ્દ, પર્યાયવાચી શબ્દો વગેરે. આ ઉપરાંત, બીજા અન્ય વિશિષ્ટ વિભાગોનો સમાવેશ પણ ‘ગુજરાતીલેક્સિકોન’ની વેબસાઇટ ઉપર કરવામાં આવ્યો છે, જે GL Special નામે સાઇટ પર જોઈ શકાય છે. તેમાં અગત્યનાં પૌરાણિક પાત્રો વિષયક, પક્ષી વિષયક, છંદ વિષયક, વનસ્પતિ વિષયક વિભાગ વગેરેનો સમાવેશ થાય છે. આ દરેક વિભાગની વિસ્તૃત માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.

ગુજરાતીલેક્સિકોન’ તેની અત્યાર સુધીની સફર દરમ્યાન ઘણી અવનવી જ્ઞાનસભર માહિતી તેના ગુજરાતી ભાષાપ્રેમીઓ માટે રજૂ કરી છે અને ગુજરાતી ભાષાને સંબંધિત વિવિધ કાર્યક્રમો જેવા કે, શાળા-મહાશાળાઓમાં કાર્યશાળાઓ, ‘ગુજરાતી સાહિત્ય–પરિષદ’ સાથે સંયુક્ત રીતે જ્ઞાનસત્ર, વિકિપીડિયા સાથે ગુજરાતી ટાઇપિંગની કાર્યશાળા વગેરે કાર્યક્રમો પણ કર્યા છે. તે કાર્યક્રમો સંબંધિત સમાચારો જાણવા અહીં ક્લિક કરો.

Bhagvatgomandal

  • - ગુજરાતી ભાષાનો સાંસ્કૃતિક સીમાસ્તંભ
  • - ૨.૮૧ લાખ શબ્દો, ૮.૨૨ લાખ અર્થોનો સમાવેશ
  • - શબ્દોની સચિત્ર રજૂઆત
  • - નવ ભાગ ઇન્ટરનેટ, સીડીના માધ્યમથી ડાઉનલોડ માટે ઉપલબ્ધ
  • - સંપૂર્ણપણે યુનિકોડમાં

Gujaratilexicon

ગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેલ કરી સંપર્ક સાધી શકો છો અથવા 079- 40049325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો

Arnion Technologies aims to leverage the emerging and contemporary technology innovations with its creative insights and ingenuity to create world-class awe-inspiring digital solutions for the customers.

Download Gujaratilexicon's