પ્રિય મિત્ર,

45 લાખથી વધુ શબ્દભંડોળ ધરાવનાર અને ગુજરાતી ભાષા પ્રેમીઓની પ્રિય ગુજરાતીલેક્સિકન વેબસાઇટથી તો આપ સુપેરે પરિચિત છો.

સરેરાશ દૈનિક 2000થી પણ વધુ લોકો દ્વારા મુલાકાત લેવાતી ગુજરાતીલેક્સિકન વેબસાઇટ ઉપર આપના ઉત્પાદન / પ્રોડક્ટ કે સેવાની જાહેરખબર આપો અને વિશ્વભરમાં તેનો ફેલાવો કરવાની એક સુવર્ણ તક.

જો જો...આ સુવર્ણ તક ચૂકતા નહીં !

જાહેરાત આપના અંગેની વિસ્તૃત માહિતી આપેલ લિંક દ્વારા મેળવી શકશો.
http://www.gujaratilexicon.com/advertise-with-us

વિશેષ ઑફર

આપનાં ઉત્પાદનો કે સેવાઓની જાહેરાત કરતી આકર્ષક અને અસરકારક બેનર ડિઝાઇન તદ્દન નિઃશુલ્ક બનાવી આપવામાં આવશે. આ માટે આપે આપની કંપની, સંસ્થા કે અન્ય કોઈ સેવાકીય બાબતોની ટૂંકમાં માહિતી જેવી કે બ્રાન્ડ નેઇમ, લોગો, ડિઝાઇન માટે જરૂરી ઇમેજીસ, જાહેરાત માટેનું લખાણ વગેરે આપવાનું રહેશે.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરોઃ