પ્રિય મિત્ર,

ઉમંગ, ઉલ્લા દશકો એટલે દાયકો એટલે દસ વર્ષનો સમયગાળો. ગુજરાતીલેક્સિકન 13 જાન્યુઆરી 2016ના દિવસે તેની યાત્રાના 10 વર્ષ પૂર્ણ કરી 11માં વર્ષમાં પ્રવેશ કરે છે. આ દસ વર્ષની સફરમાં ભાષા પ્રેમીઓનો જે સાથ સહકાર અને પ્રેમ અમને મળ્યો તે બદલ ગુજરાતીલેક્સિકન પરિવાર આપ સૌનો હૃદયથી આભાર માને છે.

આજના અવસરે ચાલો થોડાંક જૂના સંસ્મરણોની તવારીખ મમળાવીએ અને દસ વર્ષના સફરની ઉજવણી સ્વરૂપ રજૂ થતી મોબાઇલ ઍપ્લિકેશનની માહિતી મેળવીએ.

જૂના કેટલાંક યાદગાર સંસ્મરણોની તવારીખ :

આ બધી રજૂઆત પછી સ્વાભાવિક પ્રશ્ન થાય કે હવે શું ? આગળ શું ? તો ચાલો મિત્રો હવે 2016માં રજૂ થનાર આઇફોન ઍપ્લિકેશન વિશેની માહિતી મેળવીએ.

GujaratiLexicon Mobile Apps
Bhagwadgomandal Gujarati Font Reader Word Search Gujarati Let's Learn Gujarati Gujarati Pop Up Dictionary
GL Camera Translator Sarth Gujarati Jodani Kosh GL Goshthi GL Quotes Japanese Dictionary
Swahili Dictionary Chinese Dictionary Gujarati Games General Knowladge Game Jumble fumble
Game Word Match GL Dictionary GL Plus GL Special Lokkosh
Jain Dictionary

IOS : https://itunes.apple.com/in/developer/arnion-technologies-private/id660611788

Android : https://play.google.com/store/search?q=arnion%20technologies&c=apps

આપના અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com ઉપર મોકલી શકો છો અથવા 079 - 400 49 325 અમારો સંપર્ક કરી શકો છો.

જય ગરવી ગુજરાત !