પ્રિય મિત્ર,

ફેબ્રુઆરી મહિનો ફકત પ્રેમનો જ મહિનો નહીં પરંતુ માતૃભાષાના મહિમાનો પણ મહિનો કહેવાય છે કેમકે દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાય છે.

માતૃભાષાની સેવા કાજે સતત કાર્યરત ગુજરાતીલેક્સિકન હવે એન્ડ્રોઇડ વપરાશકર્તા ઉપરાંત આઇફોન વપરાશકર્તાઓ માટે રજૂ કરે છે વિવિધ મોબાઇલ ઍપ્લિકેશન.

સાર્થ જોડણીકોશ

  • મહાત્મા ગાંધી દ્વારા તૈયાર કરાયેલ ગુજરાતી ભાષાનો માન્ય શબ્દકોશ સાર્થ હવે મોબાઇલમાં ઉપલબ્ધ
  • સાર્થ જોડણીકોશ ઍપ્લિકેશનની મદદથી સાચી જોડણીમાં ગુજરાતી લખો

ભગવદ્ગોમંડલ

  • ગુજરાતી ભાષાનો સાંસ્કૃતિક સીમાસ્તંભ હવે મોબાઇલમાં
  • 2લાખ 81 હજાર શબ્દોનો ખજાનો હવે આંગળીના ટેરવે

જૈન પારિભાષિક કોશ

  • 2500 વર્ષ પહેલાં સ્થપાયેલ જૈન ધર્મના શબ્દો મેળવો મોબાઇલ ઍપ્લિકેશન સ્વરૂપે
  • માહિતી ગુજરાતી, અંગ્રેજી, પ્રાકૃત ભાષામાં ઉપલબ્ધ

વર્ડ સર્ચ ગેમ (રમત) ઍપ્લિકેશન

  • અંગ્રેજી વર્ડ સર્ચ બહુ રમ્યા હવે રમો ગુજરાતી વર્ડ સર્ચ
  • ચાલો રમીએ ખેલમહાકુંભ મોબાઇલમાં Link for Word Search

આ ઉપરાંત અન્ય મોબાઇલ ઍપ્લિકેશનની માહિતી મેળવો અમારા મોબાઇલ ઍપ્લિકેશન પેજની મુલાકાત દ્વારા.

આપના અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com ઉપર મોકલી શકો છો અથવા 079 - 400 49 325 અમારો સંપર્ક કરી શકો છો.

જય ગરવી ગુજરાત !