Gujaratilexicon present game like Crossword, Quick Qize, Hang Monkey, Whats my Spell, Word Match, Jumble Fumble.
Ratilal Chandaria's Gujaratilexicon Team has digitized Bhagwadgomandal and created its digital avatar. The aim is to showcase the richness of such an indispensable resource for experts and lovers of Gujarati language.
"ગુજરાતીલેક્સિકોને ગૂજરાત વિદ્યાપીઠના સહયોગથી આધુનિક ટેક્નોલોજીના માધ્યમ દ્નારા ગુજરાતી ભાષાનો વિશ્વવ્યાપ વધારવાની દિશામાં જે કાર્ય કરેલ છે તેને ગૂજરાત વિદ્યાપીઠે પોતાના પ્રમાણપત્ર વડે સન્માનિત કરેલ છે.
ગૂજરાત વિદ્યાપીઠના સાર્થ જોડણીકોશના નિયમોને અનુસરીને આ શબ્દકોશ તૈયાર કરેલ છે જેમાં સમાવિષ્ટ બધા ગુજરાતી શબ્દો, તેની જોડણી અને તેના અર્થને વિદ્યાપીઠે પોતાનું પ્રમાણપત્ર આપી યથાર્થ પુરવાર કરેલ છે.
"ગુજરાતીઓએ સદા બદલાતા સમયની સાથે કદમ મિલાવવામાં પહેલ કરીને તેની પ્રવાહિતા અને નવું કરવાની શક્તિનું દુનિયાને દર્શન કરાવ્યું છે."
"આજનો દિવસ અનેક રીતે ચિરસ્મરણીય બની રહેવાનો છે. આજે આપણા આ સમારંભપ્રિય નગરમાં વળી પાછો એક સમારંભ યોજાયો છે."
Future of Gujarati Language - Winning Essays! The Essay Competition was organized by the leading daily The 'Mumbai Samachar' in association with 'Bruhad Mumbai Gujarati Samaj'