Other

Add Your Entry

જો માણસે મોટી મોટી ડિગ્રીઓ લીધી હોય. પણ જો તેનામા માનવતા જેવા ગુણો ન હોય તો એવી ડિગ્રીઓ નકામી છે.

Author: SHARWAN MAyur Read More...

ધર એ બાળકની પ્રથમ શાળા છે. બાળકમા સંસ્કારનું સિંચન પોતાના ધરથી થાય છે.

Author: SHARWAN MAyur Read More...

કોઈક વખત મારા શબ્દો તમને મહત્વ ના નહીં લાગે , પણ ભરોસો રાખો એની પાછળ કંઈક અર્થ તો નીકળતો જ હશે. Megha✍

Author: megha gokani Read More...

જીવન નો સૌથી મોટો ગુરૂ સમય હોય છે.

કારણકે જે "સમય" સીખવાડે છે તે બીજું 

કોઈ નથી શીખવાડી શકતું.

Author: Hitendra Vasudev Read More...

વરસાદ માં નીકળતા દેડકા ઓ ને અને મન માંથી નીકળતા વિચારો ને રોક્યા રોકાતા નથી .......... -Megha

Author: megha gokani Read More...

સપના ના પગથિયાં હોય છે , રોપ વે નથી હોતા ........ -Megha gokani

Author: megha gokani Read More...

જીવન માં એટલી બધી ભૂલો ના કરવી
કે પેન્સિલ પેહલા જ
રબર ઘસાઈ જાય !
જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ
નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે ,
પણ
ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે .

Author: Hitendra Vasudev Read More...

બહારના દેખાવ કરતા હૃદયની શુદ્ધ ભાવના વધારે અસર કરે છે. 

કારણકે હંમેશા પ્રાર્થના કરવા જોડાયેલા હાથ કરતા મદદ 

માટે લંબાયેલ હાથ વધારે સારા લાગે છે.

Author: Hitendra Vasudev Read More...

Most Viewed

Most Viewed Author