દૂર થશે દાંતોની પીળાશ : લીંબુ ખાવાથી દાંતો પરની પીળાશ દૂર થાય છે. તમે સલાડ પર પણ લીંબુ નાખીને તેનુ સેવન કરી શકો છો.
કરચલીઓ નહી પડે : ટામેટામાં રહેલા બીટકૈરોટિન ત્વચા પર ફ્રી રેડિકલ્સના દુષ્પ્રભાવ પડવા દેતા નથી. તેથી ટામેટાનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવુ જોઈએ.
ક્લીન થશે ચહેરો : મધને હાથમા લઈને તેની હળવા હાથે ચહેરા પર મસાજ કરો. આની એંટીબેક્ટેરિયલ પોર્ફ્ટીથી ત્વચાના બંધ છિદ્રો ખુલી જશે.
જલ્દી રાહત મળશે : વધુ પડતા લુઝ મોશન થવાથી શરીરમાંથી પાણીની કમી થઈ જાય છે, આવામાં જો નારિયળ પાણી ભરપૂર માત્રામાં પીવુ જોઈએ.
મજબૂત થશે પેઢુ : નિયમિત રૂપે એલોવીરાનુ જ્યુસ પીવુ જોઈએ. એલોવીરામાં રહેલ એંટીબેક્ટેરિયલ પોર્ફટીથી દાંતોના પેઢુ સંબંધી બધી સમસ્યાઓ દૂર થાય છે અને પેઢુ મજબૂત બને છે.
વજન વધે છે - પાતળા લોકોએ ક્રીમ, મિલ્ક શેક અને દહી જેવા ડેયરી પ્રોડકટ્સ ભરપૂર પ્રમાણમાં ખાવા જોઈએ, આ વજન વધારવામાં મદદરૂપ છે.
થશે ફાયદો : ગર્ભાવસ્થાના શરૂઆતના મહિનામાં દરેક પ્રકારના ખાટા ફળો ખાવા જોઈએ, આ માતા અને શિશુ બંને માટે ફાયદાકારી છે.