'Anonymous' ના સુવિચાર

" સૌને મિત્ર નથી બનાવી શકતા તો ‘કોઈ વાત નહીં’, પરંતુ શત્રુ તો એકને પણ ન બનાવતા, અન્યથા તે એક શત્રુ જ જીવવું મુશ્કેલ કરી નાખશે "

અજ્ઞાત

" સ્વસ્થ શરીર, પ્રાણવાન આત્મા, મનોબળથી ભરપૂર સ્વરૂપ, જ્ઞાની, બુદ્ધિમાન તથા સમજદાર વ્યક્તિ બનવાનો સંકલ્પ કરશો તો જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપોઆપ રસ્તો નીકળશે "

જવાહરલાલ નહેરુ

" હવેની આવતી પેઢીઓ પાસે કલ્પનામાં નહીં હોય એટલી ભૌતિક સુવિધાઓ હશે, પરંતુ એની કિંમત સાટે એમણે મનની શાંતિ ગીરવે મૂકી હશે "

ચર્ચિલ

" હાથ એટલા માટે છે કે તમે સદા બીજાને આપી શકો "

અજ્ઞાત

" હાલ તુરંત તમારી સામે આવેલા નાના-નાના કામો અત્યારે જ કરવા માંડીએ તો મોટા કામો શોધતા શોધતા આપ મેળે જ આવી પહોંચશે "

અજ્ઞાત

" હાસ્ય ખુશીમાંથી નહીં પરંતુ દુ:ખ-દર્દમાંથી આવે છે "

ચાર્લી ચેપ્લિન

" હું પ્રથમ રહું તેનું નામ સ્પર્ધા અને મારો હરીફ પાછળ રહી જાય એનું નામ ઈર્ષા "

શ્રીમદ્ ભગવદ્ગીતા

" હૃદયની ભાવના એ કહેવા કરતાં આંખોમાં સ્પષ્ટ જોઈ શકાય છે "

અજ્ઞાત

" હે ઉદ્ધવ એના ચિત્તમાં અસંતોષ છે એ જ સૌથી મોટો ગરીબ છે, ભાતભાતની ઇચ્છાઓમાં ડૂબેલો તે અસમર્થ એટલે કે લાચાર છે "

શ્રીમદ્ ભગવદ્ગીતા