'સદ્ગુણ' ના સુવિચાર

" સદ્ગુણ એકમાત્ર એવું રોકાણ છે જેમાં ક્યારેય નુકસાન થતું નથી "

અજ્ઞાત

" સદ્ગુણ ફાટેલાં કપડાંમાં પણ તેટલાં જ ચમકે છે જેટલાં સૂટ-બૂટમાં "

અજ્ઞાત