'ભવિષ્ય' ના સુવિચાર

" આવતીકાલના ભવિષ્ય વિશે પોતે જ્ઞાત છીએ તેવું કદી ન માનવું, કારણકે મહાજ્ઞાની પંડિતને પણ ખબર નથી કે કાલે શું બનવાનું છે "

બાઈબલ

" શ્રેષ્ઠ વિચાર સારા ભવિષ્યનું નિર્માણ કરે છે અને ખરાબ વિચારો પતનના માર્ગે લઈ જાય છે "

અજ્ઞાત

" હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે "

આલ્બર્ટ આઇન્સ્ટાઇન