'સત્યતા' ના સુવિચાર

" સચ્ચાઈ અને પ્રામાણિકતા ધરાવનારને કોઈ પ્રલોભન ડગાવી શકતું નથી "

અજ્ઞાત

" સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો "

ખલિલ જિબ્રાન