'મિત્રતા' ના સુવિચાર

" મિત્રો ગમે તેટલા હોય પરંતુ દુશ્મન એક જ હોય તે પૂરતું છે "

અજ્ઞાત

" સત્ય થકી કીર્તિ પ્રાપ્ત થઈ શકે છે અને સહયોગથી મિત્ર બનાવાય છે "

કૌટિલ્ય

" સાચો મિત્ર એ છે જે પડખે રહે છે અને બાકીની દુનિયા વિરોધ કરે છે "

વોલ્ટર વિંચેલ

" સાચો મિત્ર તમને સામેથી મારશે નહીં કે કાયર દુશ્મનની જેમ પીઠ પાછળ ઘા કરશે "

ઓસ્કાર વાઈલ્ડ

" સારા માણસની મૈત્રી ઉત્તમ ગ્રંથની સુંદરતા જેવી છે જેમ તેનો ઊંડો અભ્યાસ કરીએ, તેમ તેમાંથી વધુ ને વધુ આનંદ આપે છે "

કોન્ફ્યુશિયસ