'સ્ત્રી' ના સુવિચાર

" કોઈપણ સ્ત્રીના સતીત્વનો ભંગ કરતાં પહેલાં મરી જવું ઉત્તમ છે "

ગાંધીજી

" સત્યથી ધર્મનું, અભ્યાસથી વિદ્યાનું, સદ્વવર્તનથી કુળનું અને અપારદર્શક વસ્ત્રો પહેરવાથી સ્ત્રીઓનું રક્ષણ થાય છે "

વિદુર નીતિ

" સ્ત્રી અને પુરુષ વિશ્વરૂપી અંકુરના બે પાંદડાં છે "

અજ્ઞાત

" સ્ત્રી જીવનનો આ મહિમા છે કે નાનામાં નાની વાતને પણ એ પ્રેમ વડે મહાન બનાવી શકે છે "

અજ્ઞાત

" સ્ત્રી, સ્નેહ, સરળતા એકજ વસ્તુનાં વિવિધ નામો છે "

રૂસો

" સ્ત્રીને બળથી માપી ન શકાય તેથી તેને અબળા કહે છે "

ઉમાશંકર જોશી