'દાન' ના સુવિચાર

" આ વિશ્વમાં સોનું, ગાય અને જમીનનું દાન આપનારા સુલભ છે. પરંતુ પ્રાણીઓને અભયદાન આપનારા માણસો દુર્લભ છે "

ભર્તુહરિ

" સ્નાનથી તન, દાનથી ધન, સહનશીલતાથી મન અને ઈમાનદારીથી જીવન શુદ્ધ બને છે "

અજ્ઞાત