'સફળતા' ના સુવિચાર

" આત્મવિશ્વાસ એ સફળતાનું પ્રથમ પગથીયું છે "

અજ્ઞાત

" એકાગ્ર ચિત્તે કામ કરવાથી સફળતા જરૂર મળે છે "

અજ્ઞાત

" તમારી સફળતા માટે ઘણા બધા જવાબદાર હશે પણ નિષ્ફળતા માટે તો માત્ર તમે જ જવાબદાર છો "

સ્વામી વિવેકાનંદ

" સફળતા એ અન્યો દ્વારા નક્કી થાય છે, જ્યારે સંતોષ આપણા દ્વારા જ નક્કી થાય છે "

સ્વામી પીયૂષાનંદ સરસ્વતી

" સફળતા કદી કાયમી હોતી નથી, તે જ રીતે નિષ્ફળતા પણ કાયમ માટે રહેતી નથી "

કોલિન્સ