'ઈમાનદારી' ના સુવિચાર

" જે વ્યક્તિ નાના-નાના કામોને પણ ઇમાનદારીથી કરે છે, તે જ મોટા કાર્યોને પણ એ જ ભાવનાથી પૂર્ણ કરી શકે છે "

સેમ્યુઅલ સ્માઇલ

" સ્નાનથી તન, દાનથી ધન, સહનશીલતાથી મન અને ઈમાનદારીથી જીવન શુદ્ધ બને છે "

અજ્ઞાત