'સ્વપ્ન' ના સુવિચાર

" સ્વપ્ન એ નથી કે જે તમે ઊંઘમાં જુઓ છો, પણ સ્વપ્ન એ છે કે જે તમને ઊંઘવા ના દે "

ડૉ. અબ્દુલ કલામ

" સ્વપ્ન એ ફક્ત સ્વપ્ન જ છે, પણ ધ્યેય એ સમય અને સુયોજન સાથેનું સ્વપ્ન છે "

હાર્વે મેકે

" સ્વપ્ન જુઓ તો એવા જુઓ કે તમે કાયમ માટે જીવવાના છો, જીવો તો એવા જીવો કે તમે આજે જ મરવાના છો "

અજ્ઞાત