'અહિંસા' ના સુવિચાર

" અહિંસા એટલે કાર્યોની અહિંસા, જીવદયા એટલે હૃદયની અહિંસા અને એકાંત એટલે વિચારોની અહિંસા તથા અપરિગ્રહ એ વ્યવહારની અહિંસા "

મહાવીર સ્વામી

" અહિંસા સત્યની શોધનો આધાર છે "

ગાંધીજી

" હાથીના પગલામાં જેમ બધા જ પ્રાણીઓના પગલાં સમાઈ જાય છે તેમ અહિંસામાં બધા જ ધર્મોનો સમાવેશ થઈ જાય છે "

વેદવ્યાસ