'શાંતિ' ના સુવિચાર

" માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે હિમાલયના શિખર પર નહિ "

ગાંધીજી

" સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે "

અજ્ઞાત