'જ્ઞાન' ના સુવિચાર

" બુદ્ધિ સિવાય વિચારપ્રચારનું અન્ય કોઈ જ શસ્ત્ર નથી, કારણકે જ્ઞાન જ અન્યાયનો નાશ કરી શકે છે "

શંકરાચાર્ય

" મનુષ્ય જ્ઞાન સ્વરૂપી ધન જો પોતાના મગજમાં ભરી લે તો કોઈ તેને છીનવી શકતું નથી "

અજ્ઞાત

" સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે, સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, સેવા જ જીવનનું પરમ લક્ષ્ય છે "

સ્વામી શિવાનંદ