" આપણું નસીબ અને આપણી આવતીકાલ આપણાં કર્મો પર જ આધારિત છે. "
" ઝૂલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી, માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે "
" ફક્ત નિર્મળ અને કર્મહીન વ્યક્તિ જ નસીબને દોષ આપે છે "