'સૌંદર્ય' ના સુવિચાર

" જે આકર્ષક અને સુંદર છે, તે હંમેશાં શ્રેષ્ઠ નથી હોતું, પરંતુ જે શ્રેષ્ઠ છે તે હંમેશાં સુંદર હશે "

અજ્ઞાત

" સૌંદર્ય માટે પ્રસન્નતાથી વધીને બીજો કોઈ શણગાર નથી "

અજ્ઞાત