'કાર્યવિષયક' ના સુવિચાર

" કાર્ય કરવું એટલે શરીરથી પ્રભુને પ્રાર્થના કરવી "

અજ્ઞાત

" જિંદગી એવી નથી જેવી તમે એના માટે કામ કરો છો, એ તો એવી બની જાય છે જેવી તમે એને બનાવો છો "

એન્થની રયાન

" હિંમત એટલે શું? એનો અર્થ એ છે કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો "

ચાલટેન હેસ્ટન