'ગુસ્સો' ના સુવિચાર

" ગુસ્સાથી મનુષ્યનો સ્વભાવ જ નહીં, સમગ્ર ચરિત્ર અને જીવન વિકૃત થઈ જાય છે "

અજ્ઞાત

" ગુસ્સામાં રહેલી વ્યક્તિનું મોઢું તો ખુલ્લું રહે છે, પરંતુ આંખો બંધ રહે છે "

અજ્ઞાત