'મૌન' ના સુવિચાર

" મૌન એટલે જીભને શાંત રાખવી એટલું જ નહિં, પરંતુ મનને પણ શાંત રાખવું "

અજ્ઞાત

" મૌનથી કલેશ ઉત્પન્ન થતો નથી અને સજાગતાથી ભય પેદા થતો નથી "

ચાણક્ય

" મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા, શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા "

મધર ટેરેસા