'વિનમ્રતા' ના સુવિચાર

" વૃક્ષો ફળો આવવાથી નીચા નમે છે, નવું જળ ભરાવાથી વાદળ ભારથી ઝૂકી જાય છે, સમૃદ્ધિ વધવાથી સત્પુરુષો વિનમ્ર બને છે, પરોપકારી પુરુષોનો આ સ્વભાવ હોય છે "

શ્રી ભર્તૃહરિ