'બૌદ્ધિક' ના સુવિચાર

" પોતાની અજ્ઞાનતાનો અનુભવ જ બુદ્ધિમત્તાના મંદિરનું પ્રથમ સોપાન છે "

અજ્ઞાત

" બુદ્ધિમાન એ છે કે જે બોલતા પહેલાં વિચારે છે, જ્યારે બીજા બોલ્યા બાદ વિચારે છે "

અજ્ઞાત