'આશા' ના સુવિચાર

" આશાભરી વાતો કરવાથી આપણા મનના વિચાર આશાવાદી બને છે "

અજ્ઞાત

" આશાવાદ એવો માર્ગ છે, જે વ્યક્તિને અચૂક સફળતા તરફ લઈ જાય છે "

અજ્ઞાત