'સ્વેટ માર્ડન' ના સુવિચાર

" આત્મવિશ્વાસ જ અદ્ભુ્ત, અદૃશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો, તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે "

સ્વેટ માર્ડન

" જો આપણે પ્રસન્ન હોઈએ તો આખી પ્રકૃતિ આપણી સાથે હસતી હોય તેવું લાગે છે "

સ્વેટ માર્ડન