'ચાણક્ય' ના સુવિચાર

" આપ સમાન બળ નહિ, મેઘ સમાન જળ નહિ "

ચાણક્ય

" આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે "

ચાણક્ય

" પૃથ્વી પરનો ગરીબ માણસ એ નથી કે જેની પાસે નાણાં ન હોય પણ જેની પાસે સ્વપ્ન નથી તે ગરીબ છે "

ચાણક્ય

" બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે "

ચાણક્ય

" મૌનથી કલેશ ઉત્પન્ન થતો નથી અને સજાગતાથી ભય પેદા થતો નથી "

ચાણક્ય

" સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી "

ચાણક્ય

" સરકારે મધમાખી જે રીતે ફૂલ પરથી મધ ભેગું કરે છે તે રીતે કર વસૂલાત કરવી જોઈએ "

ચાણક્ય