'રાજેશ વ્યાસ ‘મિસ્કીન’' ના સુવિચાર

" તારું જો કશું યે ના હોય તો છોડીને આવ તું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું ! "

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’