'સંત શ્રી ઓધવરામ' ના સુવિચાર

" અનાજ શરીરનો ખોરાક છે અને પ્રાર્થના મનનો "

સંત શ્રી ઓધવરામ

" ખાય એ જીવ, ખવડાવે એ ઈશ્વર, ન ખાય ન ખવડાવે તે બ્રહ્મ "

સંત શ્રી ઓધવરામ

" દુખ્યા અને ભૂખ્યાના કામ કરો "

સંત શ્રી ઓધવરામ

" માનવતા જગતનો સૌથી મોટો ગ્રંથ છે "

સંત શ્રી ઓધવરામ

" શેરડીનો સાઠો મીઠો જો ગાંઠ તોડો તો "

સંત શ્રી ઓધવરામ