'શરદચંદ્ર' ના સુવિચાર

" એક મનુષ્ય બીજાના મનની વાત જાણી શકે છે તો માત્ર સહાનુભૂતિથી અને પ્રેમથી, ઉંમર અને બુદ્ધિથી નહીં "

શરદચંદ્ર

" સત્યની સાચી જગ્યા હૃદયમાં છે, મોઢામાં નહીં "

શરદચંદ્ર