'ધૂમકેતુ' ના સુવિચાર

" એક પાપ બીજા પાપ માટે દરવાજો ખોલી આપે છે તો એક પુણ્ય બીજા પુણ્યને આવકારે છે. "

ધૂમકેતુ

" જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે "

ધૂમકેતુ

" જે કાં તો અત્યંત આળસુ હોય તે અથવા તો જે અત્યંત ઉદ્યમી હોય તે કદી ફરિયાદ કરતા નથી "

ધૂમકેતુ

" દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે જે પળ આપે તે કોઈ ન આપે "

ધૂમકેતુ