'બ્રહ્માનંદ સરસ્વતી' ના સુવિચાર

" કોઈ પણ પરિસ્થિતિમાં ગમે ત્યાં હો પરંતુ મનમાં કમજોરી આવવા ન દો જ્યાં રહો ત્યાં મસ્ત રહો "

બ્રહ્માનંદ સરસ્વતી

" જે કાર્ય કરતા મનમાં આનંદ વ્યાપી જાય એ ધર્મ અને જે કાર્ય કરતા મનમાં ગ્લાની થાય એ અધર્મ "

બ્રહ્માનંદ સરસ્વતી