'અબ્રાહમ લિંકન' ના સુવિચાર

" જો મિત્રતા તમારી નબળાઈ હોય તો તમે વિશ્વના સૌથી મજબૂત વ્યક્તિ છો "

અબ્રાહમ લિંકન

" તમે હારી જાઓ એની ચિંતા નથી, પણ હારીને હતાશ ન થઈ જાઓ એની મને ચિંતા છે "

અબ્રાહમ લિંકન