'ડૉ. અબ્દુલ કલામ' ના સુવિચાર

" કોઈ પણ વ્યક્તિ અન્ન વિના ચાર દિવસ, પાણી વિના ત્રણ દિવસ, હવા વિના આઠ મિનિટ રહી શકે છે પણ આશા વિના એક સેકન્ડ પણ રહી શકાતું નથી માટે આશા ન છોડો "

ડૉ. અબ્દુલ કલામ

" મોજાં મારી પ્રેરણા છે, કારણ કે તેઓ પાછાં પડે છે અને ઊઠે છે અને પાછા પડવા છતાં તેઓ ફરી ઊઠવામાં નિષ્ફળ જતાં નથી "

ડૉ. અબ્દુલ કલામ

" સ્વપ્ન એ નથી કે જે તમે ઊંઘમાં જુઓ છો, પણ સ્વપ્ન એ છે કે જે તમને ઊંઘવા ના દે "

ડૉ. અબ્દુલ કલામ