'કબીર' ના સુવિચાર

" જીભડીના સ્વાદ માટે લાખો પશુઓની હત્યા થાય તો એ પાપ છે જીવન જ ઈશ્વર છે "

કબીર

" મન પંચરંગી છે ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે, એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે "

કબીર