'જયશંકર પ્રસાદ' ના સુવિચાર

" ચિંતા જ્યારે વધી જાય છે ત્યારે તેની શાખા-પ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતાં દોડતાં થાકી જાય છે "

જયશંકર પ્રસાદ